Contributions like articles, book reviews, book abstracts, etc. are welcome from Library Members, Bhavan’s staff, and friends and supporters of the Library.
રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી
મહેફિલમાં બહારના અંધકારમાંથી
ઉડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી
બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત....
- આગન્તુક
“આ કથા માત્ર વાંચવાની નથી, આપણા મનોજગતની દીવાદાંડી બનાવીને એનો પ્રકાશ ઝીલવાનો છે. આકરો લાગે તો પણ, આંખો અંજાઈ જાય તો પણ.”
- કાંદબરીની મા
When I cook
There is a prayer in my heart
I talk with my God all the time
And consult Him once in a while
That is why
Every meal is a success
And my home
A happy place!
સુખ છે દિવસનો તીક્ષ્ણ પ્રકાશ
દુઃખ છે રાત્રિનો ગાઢ અંધકાર
ક્યાંથી સહેવાત એ બન્ને
વચ્ચે જો આવી ન પડી હોત
સંધ્યાની રંગીન ચાદર ફરફરતી
કૌતુક્મયી સ્મિતભરી
ઝંકૃત પક્ષીગાનથી?