Bhavan's Logo

My Account | Online Catalogue | Contact Us


Munshi Saraswati Mandir Granthagar
(THE BHAVAN'S LIBRARY)


Category

Library Blog

Contributions like articles, book reviews, book abstracts, etc. are welcome from Library Members, Bhavan’s staff, and friends and supporters of the Library.


Featured Books: ધીરુબહેન પટેલના પુસ્તકો

- By Dhanashree Ghadge


જાણીતા ગુજરાતી નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર અને અનુવાદક ધીરુબહેન પટેલના ભારતીય વિદ્યા ભવનની લાઇબ્રેરીમાં ઉપલબ્ધ પુસ્તકો.

નવલકથા
  1. વડવાનલ
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૦૯.
    (ય.૫/પટેલ/વડવા/56742)
  2. શીમળાંનાં ફૂલ
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૧૩.
    (ય.૫/પટેલ/શીમળાં/77595)
  3. વાવંટોળ
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૧૩.
    (ય.૫/પટેલ/વાવંટો/81923)
  4. વમળ
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૧૩.
    (ય.૫/પટેલ/વમળ/81921)
  5. ગગનનાં લગન
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૧૬.
    (ય.૫/પટેલ/ગગન/81922)
  6. કાદંબરીની મા
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૧૭.
    (ય.૫/પટેલ/કાદંબ/81950)
  7. એક ડાળ મીઠી
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૧૦.
    (ય.૨/પટેલ/એકડા/79169)
  8. પેઈગ ગેસ્ટ
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૧૩.
    (ય.૫/પટેલ/પેઈંગ/84094)
  9. સંશયબીજ
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૧૯૯૮.
    (ય.૫/પટેલ/સંશય/72866)
  10. અતીતરાગ અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૦૦.
    (ય.૫/પટેલ/અતીત/72704)
લઘુનવલ
  1. વાંસનો અંકુર
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૦૪.
    (ય.૫/પટેલ/વાંસનો/44447)
  2. એક ભલો માણસ
    મુંબઈ: એન. એમ. ત્રિપાઠી, ૧૯૭૯.
    (ય.૫/પટેલ/એક/53623)
  3. આંધળી ગલી
    અહમદાવાદ:સમન્વય પ્રકાશન,૧૯૮૩
    (ય.૨/પટેલ/આંધળી/71557)
  4. હુતાશન
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૧૯૯૩.
    (ય.૨/પટેલ/61393)
  5. આગન્તુક
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૦૨.
    (ય.૫/પટેલ/આગન્તુ/70077)
  6. આગન્તુક : હવે સંપૂર્ણ
    અમદાવાદ: ઝેન ઓપસ, ૨૦૨૨
    (ય.૫/પટેલ/આગ/87616)
  7. Rainbow at Noon
    (Translation of 'Agantuk' into English by Raj Supe)
    Mumbai: Celestial Book, 2010.
    (823.83/PAT/RAI/75890)
  8. અનુસંધાન
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૦૨.
    (ય.૫/પટેલ/અનુસં/87184)
  9. ધીરુબહેન પટેલની ૬ લઘુનવલ
    અમદાવાદ: ઝેન ઓપસ, ૨૦૨૧
    (ય.૫/પટેલ/ધીરુબ/87622)
વાર્તાસંગ્રહ
  1. અધૂરો કોલ
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૦૯.
    (ય.૨/પટેલ/અધૂરો/73473)
  2. વિશ્રંભકથા
    મુંબઈ: કલ્કી પ્રકાશન, ૧૯૬૬.
    (ય.૨/પટેલ/વિશ્રંભ/71479)
  3. જાવલ
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૦૧.
    (ય.૨/પટેલ/જાવલ/84097)
  4. વાર્તાયન શ્રેણી - ૨ (ધીરુબહેન પટેલ અને કુન્દનિકા કાપડિયા) મુંબઈ, શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, ૧૯૮૯.
    (ય.૨/દલાલ/ધિરુબ/86676)
  5. ધીરુબહેન પટેલની ટૂંકી વાર્તાઓ
    અમદાવાદ: ઝેન ઓપસ, ૨૦૧૯
    (ય.૨/પટેલ/ધીરુબ/87620)
  6. વાર્તાસંપુટ: ધીરુબહેન પટેલની ૧૫૧ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ
    અમદાવાદ: ઝેન ઓપસ, ૨૦૨૧
    (ય.૨/પટેલ/87623)
હાસ્યકથા
  1. પરદુ:ખભંજન પેસ્તનજી.
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૧૭.
    (ય.૫/પટેલ/પરદુ:/87178)
  2. કાર્તિક અને બીજા બધા
    અમદાવાદ: ઝેન ઓપસ, ૨૦૨૩
    (ર.૩/પટેલ/87619)
નાટક
  1. આરબ અને ઉંટ
    અમદાવાદ: બુક પબ્લિકેશન, ૨૦૧૬.
    (મ/પટેલ/79994)
  2. પહેલું ઇનામ
    અમદાવાદ: નવચેતન સાહિત્ય મંદિર, ૧૯૫૫.
    (મ/પટેલ/પહેલું/36664)
રેડિયોનાટક
  1. મનના માનેલા
    મુંબઈ: એન. એમ. ત્રિપાઠી, ૧૯૭૯.
    (મ/પટેલ/મનનો/36824)
નિબંધો
  1. ધીરુબહેન પટેલના નિર્બંધ નિબંધો
  2. અમદાવાદ: ઝેન ઓપસ, ૨૦૧૯
    (ર.૮/પટેલ/87621)
કાવ્ય
  1. છોળ અને છાલક
    મુંબઈ: ઇમેજ પબ્લિકેશન, ૨૦૧૪.
    (ભ/પટેલ/78346)
અનુવાદ
  1. ટોમ સોયરનાં પરાક્રમો / માર્ક ટ્વૈન
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૧૧.
    (ય.૪/ટ્રવેઈ/પટેલ/76053)
સંપાદન
  1. ઈલા આરબ મહેતાનો વાર્તાવૈભવ
    અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,૨૦૦૯.
    (ય.૫/પટેલ/ઈલારબ/73830)

In English
  1. Kitchen Poems
    Mumbai: Image Publications Pvt Ltd., 2005
    (821(54)/PAT/75881)